સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

મંગળવાર, 18 નવેમ્બર, 2014

સામાજિક વિજ્ઞાન

સામાજિક વિજ્ઞાન
એકલવ્ય (સ્લાઈડ શો)

સાંસ્કૃતિક વનો : વન વિભાગ : ગુજરાત રાજ્ય 

નકશાના પ્રકાર, પૃથ્વીનો ગોળો, એટલાસ વિશેની સમજ 

ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા (અંગ્રેજી)

વિવિધ દેશોના રાષ્ટ્રધ્વજ, દેશનું નામ અને રાજધાનીનું નામ  

 
એકમ કસોટી : સામાજિક વિજ્ઞાન, ધોરણ-૮, પ્રથમ સત્ર
 
પાઠ-૧ ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન

પાઠ-૨ આપણી આસપાસ શું ?

પાઠ-૩ ભારતનું બંધારણ 

પાઠ-૪ વેપારી શાસકો કેવી રીતે બન્યા ?

પાઠ-૫ પ્રાકૃતિક પ્રકોપો 

પાઠ-૬ અંગ્રેજ શાસનની ભારત પર અસર

પાઠ-૭ આબોહવાકીય ફેરફાર 

પાઠ-૮ લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા 

પાઠ-૯ ઈ.સ.૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ  


એકમ કસોટી : સામાજિક વિજ્ઞાન, ધોરણ-૭, પ્રથમ સત્ર
(આ તમામ એકમ કસોટી ભરતભાઈ પટેલ  Pipalava School તરફથી મળેલ છે તેઓનો ખૂબ ખૂબ આભાર)

પાઠ-૧ બે મહારાજ્યો 

પાઠ-૨ પૃથ્વી ફરે છે  

પાઠ-૩ સરકાર  

પાઠ-૪ રાજપૂત યુગ  

પાઠ-૫  સ્થળ અને સમય  

પાઠ-૬ મધ્યયુગીન શાસનવ્યવસ્થા અને સ્થાપત્ય  

પાઠ-૭ ભારત : સ્થાન,સીમા, વિસ્તાર અને ભૂપૃષ્ઠ  

પાઠ-૮ મધ્યયુગનું દિલ્લી દર્શન  

પાઠ-૯ રાજ્યની શાસનવ્યવસ્થા  

એકમ કસોટી : સામાજિક વિજ્ઞાન, ધોરણ-૬, દ્વિતીય સત્ર
(આ તમામ એકમ કસોટી ભરતભાઈ પટેલ  Pipalava School તરફથી મળેલ છે તેઓનો ખૂબ ખૂબ આભાર) 

પાઠ-૧ પ્રાચીન સમાજજીવન 

પાઠ-૨ ગુજરાતની આબોહવા અને કુદરતી સંસાધનો  

પાઠ-૩ મહાજનપદ સમયની શાસન વ્યવસ્થા  

પાઠ-૪ સ્થાનિક સરકાર (ગ્રામીણ) 

પાઠ-૫ ગુજરાત,ખેતી,ઉદ્યોગ અને પરિવહન  

પાઠ-૬ સ્થાનિક સરકાર (શહેર) 

પાઠ-૭ શાંતિ અને અહિંસાનો સંગમ 

પાઠ-૮ આપણે ગુજરાતી  

પાઠ-૯ સમ્રાટ અશોક  

પાઠ-૧૦ આપત્તિ અને વ્યવસ્થાપન  

પાઠ-૧૧ હક્ક અને ફરજ (સિક્કાની બંને બાજુ) 

પાઠ-૧૨ ગુપ્ત સામ્રાજ્ય  

પાઠ-૧૩ ખંડ પરિચય : અજાયબ ખંડ ઍન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયા   


ધોરણ : ૬ થી ૮, સામાજિક વિજ્ઞાન, પ્રથમસત્રના તમામ એકમના પ્રશ્નોના જવાબ (હિરેન બી પટેલ) 

ધોરણ : ૬ થી ૮, સામાજિક વિજ્ઞાન, દ્વિતીયસત્રના તમામ એકમના પ્રશ્નોના જવાબ (હિરેન બી પટેલ)

સાભાર:- ભરત એલ. ચૌહાણ (ઓ-કાન્હા)

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

મારા બ્લોગ ની મુલાકાત લેવા બદલ આપ સર્વ મિત્રો નો ખુબખુબ આભાર.